નવા ગુજરાતી જોક્સ 😅 જામો પડી જાય એવા

નવા ગુજરાતી જોક્સ 😅 જામો પડી જાય એવા
મિત્રો તમને આં નવા ગુજરાતી જોક્સ કેવા લાગ્યા એમને કહો ….
ખૂબ ધન છે
જ્યોતિષ:”તમારી હસ્તરેખા કહે છે કે
તમારા ઘર નીચે ખૂબ ધન છે, પણ
તમે કાઢી નહી શકો”.
ભૂરો :”બિલકુલ સાચું મારાજ, મારા ફ્લેટ
નીચે HDFC ATM છે.
Discover more from TECH DIGITAL
Subscribe to get the latest posts sent to your email.



You must be logged in to post a comment.