SBI ફાસ્ટેગ નું બેલેન્સે કઈ રીતે ચેક કરી શકાય ? | How to check SBI Fastag Balance

How to check SBI Fastag Balance

How to check SBI Fastag Balance : SBI ફાસ્ટેગ નું બેલેન્સે કઈ રીતે ચેક કરી શકાય તેની શરણ અને સાચી રીત તમને અહીં જણાવશું .

SBI FASTag નું બેલેન્સ PhonePe દ્વારા ચેક કરો

મિત્રો SBI બેંક ના ફાસ્ટેગ માં કેટલી બેલેન્સ છે તે જાણવાની સરળ રીત તમારા મોબાઈલ માં રહેલ ફોન પે અથવા ગૂગલે પે છે .સૌથી પેહલા તમારે તમારા મોબાઈલ માં ફોન પે ઓપન કરી અને ફાસ્ટેગ રિચાર્જ ઓપ્શન શોધવાનું છે . ત્યાં તમારે SBI બેંક નું નામ સિલેક્ટ કરી લેવાનું છે અને તમારા વાહન નંબર દાખલ કરવાનો છે .

FASTag નું બેલેન્સ Google Pay દ્વારા ચેક કરો

ગૂગલ પે થી પણ ફાસ્ટેગ નું બેલેન્સ ચેક કરી શકાય છે આ માટે તમારા ફોન માં આ એપ ઓપન કરો. – બાદમાં Recharge and Bills ઓપ્શન પર ક્લિક કરો.

હવે અહીં તમને FASTag Rechargeનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો – બાદમાં તમારા વ્હિકલનો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરો. ત્યાં તમારા નામ ની સાથે હાલ નું ફાસ્ટેગ બેલેન્સ જાણવા મળી જશે

  • MrBeast की तरह वायरल होना चाहते हैं? ये 7 टिप्स आजमाएं | YouTubers के लिए टिप्स

    MrBeast की तरह वायरल होना चाहते हैं? ये 7 टिप्स आजमाएं | YouTubers के लिए टिप्स

    क्या आपका वीडियो भी YouTube पर वायरल नहीं हो पा रहा? MrBeast, CarryMinati और Ashish Chanchlani जैसे बड़े YouTubers की तरह वायरल होने के लिए ये 7 गजब टिप्स आजमाएं! जानिए कैसे बनाएं ऐसा कंटेंट जिसे लोग खुद-ब-खुद शेयर करें।” Youtube Channel Grow Kaise Kare?

  • TATA NEXON NEW CAR MODEL 2025 दमदार इंजन और अफोर्डेबल कीमत पर लॉन्च

    TATA NEXON NEW CAR MODEL 2025 दमदार इंजन और अफोर्डेबल कीमत पर लॉन्च

    TATA NEXON NEW CAR MODEL 2025 : दोस्तों आप भी टाटा की नई SUV कार 2025 के नए मॉडल नेक्सोंन के फीचर्स और प्राइस के बारे में देख रहे हैं तो आपको इस ऑटोमोबाइल न्यूज आर्टिकल में मिल जाएंगे दोस्तों टाटा की नई SUV CAR TATA NEXON लोगों के बीच काफी पॉप्युलर हो रही है…

  • Trump’s reciprocal tariffs and the impact on India explained in Hindi

    Trump’s reciprocal tariffs and the impact on India explained in Hindi

    what is reciprocal tariffs : रेसिप्रोकल टैरिफ़ क्या होता है? सबसे पहले टैरिफ़ (Tariff) का मतलब समझते है किसी देश द्वारा दूसरे देश से आने वाले सामान पर लगाया जाने वाला कर यानि की टैक्स , इस कर से विदेशी उत्पाद आयत करने वाले देश में महंगे हो जाते हैं. Reciprocal tariffs रेसिप्रोकल टैरिफ़ क्या…

  • अटल पेंशन योजना के लाभ | पात्रता | उम्र सिमा और चार्ट | Atal Pension Yojna Details in Hindi

    अटल पेंशन योजना के लाभ | पात्रता | उम्र सिमा और चार्ट | Atal Pension Yojna Details in Hindi

    Atal Pension Yojna : अटल पेंशन योजना (Sarkari Pension Scheme) का लाभ कौन ले सकता है और अभी से कितना पैसा जमा करना होंगा ? अटल पेंशन योजना का लाभ जवानी के बाद बुढ़ापे के सहारा1000 से 5000 रुपये तक का पेंशनआपके बाद आपकी पत्नी को मिलता रहेगा पेंशनइस योजना का उद्देश्य स्वैच्छिक सेवानिवृत्ति के…

  • PASSPORT PHOTO MAKER | मोबाइल से ही बनाये पासपोर्ट साइज फोटो

    PASSPORT PHOTO MAKER | मोबाइल से ही बनाये पासपोर्ट साइज फोटो

    PASSPORT PHOTO MAKER : पासपोर्ट साइज फोटो घर बैठे मोबाइल से बनाने के लिए एप्लीकेशन , जाने इस वीडियो में मोबाइल से पासपोर्ट साइज फोटो कैसे बनाये ? इस फोटो पेपर की कलर प्रिंट निकलवाकर आप 20 से 30 रूपये में ही 30 से ज्यादा पासपोर्ट साइज फोटो बनवा सकते है यहाँ से आप फोटो…

  • ઉધાર નહીં મળે | Cash UPI Card ગુજરાતી દુકાન બોર્ડ | UDHAR BANDH CHHE

    ઉધાર નહીં મળે | Cash UPI Card ગુજરાતી દુકાન બોર્ડ | UDHAR BANDH CHHE

    દુકાનમાં ઉધાર માંગતા ગ્રાહકોથી પરેશાન છો? 😄 તો આ “ઉધાર નહીં મળે — Cash / UPI / Card ચાલશે” ગુજરાતી દુકાન બોર્ડ તમારી દુકાન માટે એકદમ યોગ્ય છે. 📥 HIGH QUALITY PNG DOWNLOAD આ મજેદાર ગુજરાતી પોસ્ટર તમે કિરાણા દુકાન, જનરલ સ્ટોર, કપડાની દુકાન, મોબાઇલ શોપ, હાર્ડવેર શોપ, ઓફિસ અથવા અન્ય વ્યવસાયિક સ્થળે લગાવી શકો…

  • પહેલા પૈસા, પછી માલ 💰 | ગુજરાતી મજેદાર દુકાન બોર્ડ

    પહેલા પૈસા, પછી માલ 💰 | ગુજરાતી મજેદાર દુકાન બોર્ડ

    દુકાનમાં વારંવાર ઉધાર માંગતા ગ્રાહકોથી પરેશાન છો? 😄 તો આ “પહેલા પૈસા, પછી માલ” ગુજરાતી બોર્ડ તમારી દુકાન માટે એકદમ યોગ્ય છે. 📥 HIGH QUALITY PNG DOWNLOAD આ મજેદાર અને સરળ ગુજરાતી પોસ્ટર તમે તમારી કિરાણા દુકાન, જનરલ સ્ટોર, કપડાની દુકાન, મોબાઇલ શોપ, હાર્ડવેર શોપ, ઓફિસ અથવા અન્ય વ્યવસાયિક સ્થળે લગાવી શકો છો. 💰 પહેલા…

  • ક્રિષ્ના પેથોલોજી લેબોરેટરી | Krishna Pathology laboratory morbi

    🧪 ક્રિષ્ના પેથોલોજી લેબોરેટરી કૈલાસબેન યુ. ઠાકોર B.Sc., Micro Biology, D.M.L.T. સંપર્ક માટે 97129 42605 📞 Call Now ઉપલબ્ધ ટેસ્ટ / સેવાઓ CBC લિપિડ પ્રોફાઇલ Vitamin B12 & D લિવર પ્રોફાઇલ HbA1C Cardiac Risk Markers થાઇરોઇડ પ્રોફાઇલ કિડની પ્રોફાઇલ 📍 સરનામું ગણેશ ચેમ્બર્સ, વોરાબાગ સામે, ડો. ડી.એસ. પટેલના દવાખાના ઉપર, મોરબી-૨ 🏠 ઘરે બેઠા સેમ્પલ…


Discover more from tech news hindi

Subscribe to get the latest posts sent to your email.

Scroll to Top