SBI ફાસ્ટેગ નું બેલેન્સે કઈ રીતે ચેક કરી શકાય ? | How to check SBI Fastag Balance

How to check SBI Fastag Balance : SBI ફાસ્ટેગ નું બેલેન્સે કઈ રીતે ચેક કરી શકાય તેની શરણ અને સાચી રીત તમને અહીં જણાવશું .

SBI FASTag નું બેલેન્સ PhonePe દ્વારા ચેક કરો

મિત્રો SBI બેંક ના ફાસ્ટેગ માં કેટલી બેલેન્સ છે તે જાણવાની સરળ રીત તમારા મોબાઈલ માં રહેલ ફોન પે અથવા ગૂગલે પે છે .સૌથી પેહલા તમારે તમારા મોબાઈલ માં ફોન પે ઓપન કરી અને ફાસ્ટેગ રિચાર્જ ઓપ્શન શોધવાનું છે . ત્યાં તમારે SBI બેંક નું નામ સિલેક્ટ કરી લેવાનું છે અને તમારા વાહન નંબર દાખલ કરવાનો છે .

FASTag નું બેલેન્સ Google Pay દ્વારા ચેક કરો

ગૂગલ પે થી પણ ફાસ્ટેગ નું બેલેન્સ ચેક કરી શકાય છે આ માટે તમારા ફોન માં આ એપ ઓપન કરો. – બાદમાં Recharge and Bills ઓપ્શન પર ક્લિક કરો.

હવે અહીં તમને FASTag Rechargeનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો – બાદમાં તમારા વ્હિકલનો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરો. ત્યાં તમારા નામ ની સાથે હાલ નું ફાસ્ટેગ બેલેન્સ જાણવા મળી જશે


Discover more from TECH NEWS

Subscribe to get the latest posts sent to your email.

Leave a Comment

क्या आप भारत से है ? हा नहीं