NEW GUJARATI SUVICHAR | સુવિચાર ગુજરાતી માં 2025। સમજવા જેવા સારા વિચારો

નવા ગુજરાતી સુવિચાર 2024 નું લિસ્ટ

ગુજરાતી સુવિચાર Text For WhatsApp Status 2023 : સુવિચાર ગુજરાતી માં 2024

ટૂંકા સુવિચાર / સુવિચાર ગુજરાતી માં 2025

ભલે ને પછી ગંગા નદી માં 24 કલાક બેસી

” તન મેલું થશે તો ધોઈ શકશો , પણ મન મેલું થશે નો ક્યાં નહિ ધોવાય । ભલે ને પછી ગંગા નદી માં 24 કલાક બેસી રહો … “

Gujarati Suvichar New 2024

” ભગવાન માણસ ને લાયકાત થી વધુ સુખ નહિ આપતો ,અને સહનશક્તિ થી વધુ દુઃખ નથી આપતો …”

તમારો માર્ગ દેખાતો થશે.

અંધકાર ને દોષ આપવાં નું બંધ કરો.
એક નાનકડો દીવો પ્રગટાવવો તો તમારો માર્ગ દેખાતો થશે.

 જીવન માંથી કાઢી નાખો

ખોટી શંકા અને ખોટો ભય
આ બે શબ્દ ને જીવન માંથી કાઢી નાખો .

 સ્વભાવ નું મેનેજમેન્ટ

છીએ તેનાથી ઓછા દુઃખી થવાની કળા
એ જ સ્વભાવ નું મેનેજમેન્ટ

દુનિયા ની ખરી હકીકત

જ્યાં સુધી સાચી વાત ઘર ની બહાર નીકળે
ત્યાં સુધી મા તો ખોટી વાતે અડધી દુનિયા ફરી લીધી હોય છે

સરળ બનવું સહેલું નથી

એક સીધી લીટી ફુટપટ્ટી વગર દોરી જોજો
સરળ બનવું ધારીએ એટલું સીધું નથી

સંબંધ ની કિંમત – ગુજરાતી સુવિચાર

સંબંધ ગમે તેટલો મજબૂત હોય સમય એમને એક વાર હચમચાવવા ની કોશિષ જરૂર કરે છે.

તકની રાહ ન જોવી

નિર્ણય લેવો એ આવડત

યોગ્ય નિર્ણય લેવો તે આવડત નથી
નિર્ણય લઈ તેને સાચો સાબિત કરવો તે સાચી આવડત છે .

કેદ છે તું પોતાના જ (GUJARATI SUVICHAR)

દુનિયાનો ડર નથી,
જે તને ઉડવાથી રોકે છે.
કેદ છે તું પોતાના જ દૃશ્ટિકોણના પાંજરામાં

 

જીતનારા કંઈ અલગ વસ્તુઓ નથી કરતા

જીતનારા કંઈ અલગ વસ્તુઓ નથી કરતા,
વસ્તુઓને અલગ રીતે કરી બતાવે છે .


જે વ્યક્તિ સત્ય માટે “અડગ” ઉભો છે.
તેની સાથે પરમાત્મા “ઊભા” છે..!! 👤

તમારું પ્રારબ્ધ

જેવું ચિંતાવશો એવું જ થશે…
હાલનું જીવન પૂર્વના ચિંતનનું ફળ છે…
તમારા વિચારો એ જ તમારું પ્રારબ્ધ છે.

જંગ જ છે.

“વિચાર જ્યાં સુધી નીચા છે
જીવન ત્યાં સુધી જંગ જ છે.”

સફળતાનો રસ્તો

સફળતાનો રસ્તો નિષ્ફળતાના રસ્તે પસાર થાય છે.

સફળતાનો રસ્તો નિષ્ફળતાના રસ્તે પસાર થાય છે.

સુંદર લક્ષ્ય

સખત રસ્તાઓ હમેશા સુંદર લક્ષ્ય તરફ દોરી જાય છે

સારા વ્યક્તિત્વની નિશાની

ક્યારેય યાદ ન કરનારાની યાદ આવવી એ પણ સારા વ્યક્તિત્વની નિશાની છે

થાક દરેક વ્યક્તિને લાગે છે

એનું નામ જિંદગી – Gujarati Motivational Suvichar

હજારો પ્રશ્ન છે જિંદગી ના

આડા દિવસે પણ બેસવા આવે – ટૂંકા સુવિચાર

જતું કરી દેજો પણ સડો ના પાડવા દેતા

ભય જનક વણાંક નું બોર્ડ નથી હોતું

સદસ્ય જયારે નિષ્ફળ થાય

ગુજરાતી સુવિચાર text 2024 ( ગુજરાતી સુવિચાર text 2024 ) માં તમને કયો સુવિચાર પસંદ આવ્યો ? અમને અહીં જણાવો

Read Also : Top 10 Business Idea
Top 10 Actress in the World
Mudra Loan Full Details In Hindi

हमारे फेसबुक पेज को LIKE करे

New Latest Recharge Offers In 2022


Discover more from technology news hindi

Subscribe to get the latest posts sent to your email.

Leave a Comment

आपका ईमेल पता प्रकाशित नहीं किया जाएगा. आवश्यक फ़ील्ड चिह्नित हैं *

Scroll to Top
भारत में लॉन्च हुई मर्सिडीज-बेंज G 450d SUV, हाई-टेक सेफ्टी फीचर्स और 210kmph टॉप स्पीड के साथ Nissan Tecton का खुलासा: लेवल-2 ADAS और पैनोरमिक सनरूफ के साथ सेगमेंट में मचाएगी धमाल सैमसंग गैलेक्सी M17 लॉन्च: ₹16,499 में 50MP कैमरा और AI फीचर्स वाला बजट स्मार्टफोन भारत में ₹20 की बिकने वाली चाइनीज लाइट, चीन में मिलती है सिर्फ ₹9 मे ? मोटोरोला का सस्ता स्मार्टफोन G06 पॉवर लॉन्च, कीमत ₹7,499:इसमें 7000mAh की बैटरी और 6.88 इंच बड़ा डिस्प्ले, रेडमी A5 से मुकाबला
भारत में लॉन्च हुई मर्सिडीज-बेंज G 450d SUV, हाई-टेक सेफ्टी फीचर्स और 210kmph टॉप स्पीड के साथ Nissan Tecton का खुलासा: लेवल-2 ADAS और पैनोरमिक सनरूफ के साथ सेगमेंट में मचाएगी धमाल सैमसंग गैलेक्सी M17 लॉन्च: ₹16,499 में 50MP कैमरा और AI फीचर्स वाला बजट स्मार्टफोन भारत में ₹20 की बिकने वाली चाइनीज लाइट, चीन में मिलती है सिर्फ ₹9 मे ? मोटोरोला का सस्ता स्मार्टफोन G06 पॉवर लॉन्च, कीमत ₹7,499:इसमें 7000mAh की बैटरी और 6.88 इंच बड़ा डिस्प्ले, रेडमी A5 से मुकाबला