એકદમ પરફેક્ટ માપ સાથે દાણેદાર મોહનથાળ બનાવવાની સિક્રેટ ટીપ્સ | mohanthal recipe in gujarati language

mohanthal recipe in gujarati language : એકદમ પરફેક્ટ માપ સાથે દાણેદાર મોહનથાળ બનાવવાની સિક્રેટ ટીપ્સ | Mohanthal Recipe | Parul ka Kitchen

દાણેદાર ટ્રેડિશનલ ગુજરાતી મોહનથાળ કેવી રીતે બનાવવો .

મોહનથાળ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે કોઈ લચકા પડતો મોહન થાળ બનાવતા હોય છે અને મોહનથાળ એકદમ કેવો સરસ પરફેક્ટ બને તે આજે આપણે જોઇશું.

આજે તમે શીખશો એકદમ પરફેક્ટ રીત મોહનથાળ બનાવવાની

મોહનથાળ બનાવવા માટે જરૂરી સામગ્રી

500 ગ્રામ ચણા નો લોટ
500 ગ્રામ ખાંડ
400 ગ્રામ શુદ્ધ દેશી ઘી
અડધો કપ દૂધ

મોહન થાળ બનાવવાની સરળ રીત નો વિડિઓ જુવો

એકદમ પરફેક્ટ માપ સાથે દાણેદાર મોહનથાળ બનાવવાની સિક્રેટ ટીપ્સ | mohanthal recipe in gujarati | Parul ka Kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી (mohanthal recipe in gujarati) ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે.

टेक न्यूज और नए मोबाइल तथा एंड्राइड और IOS ऐप्प के टिप्स एंड ट्रिक्स और रिव्यु , नए रिचार्ज प्लान की लिस्ट और साइबर फ्रॉड से कैसे सुरक्षित रहे Mobile Tips Hindi जैसे जानकारी हिंदी में आपको TECH1NEWS पे मिल जाएँगी। आप हमें हमरे सोशल मिडिया YouTube | Facebook Instagram | Twitter पे भी फोलो करके हमेशा नई खबरों से अपडेटेड रह सकते हे।


Discover more from technology news hindi

Subscribe to get the latest posts sent to your email.

Leave a Comment

आपका ईमेल पता प्रकाशित नहीं किया जाएगा. आवश्यक फ़ील्ड चिह्नित हैं *

Scroll to Top