ગુજરાત આરટીઓ (RTO) ખાતેના AI આધારિત નવા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લેવાતી ડ્રાઇવિંગ ટેસ્ટની સંપૂર્ણ પ્રક્રિયા વિશે માર્ગદર્શન
Gujarat RTO Driving Test, AI-Based Driving Test : આ વિડિયો ગુજરાત આરટીઓ (RTO) ખાતેના AI આધારિત નવા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લેવાતી ડ્રાઇવિંગ ટેસ્ટની સંપૂર્ણ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપે છે. આ વીડિયોમાં જણાવેલ મુખ્ય પગલાં અને નિયમો નીચે આપેલ છે વધુ માહિતી માટેનો વિડિઓ આ લેખ માં છેલ્લે આપેલો છે પ્રારંભિક પ્રક્રિયા: ટેસ્ટ પહેલાં રજિસ્ટ્રેશન … Read more